સંઘર્ષ લાઈવ બેચ  ( પોલીસ કોન્સ્ટેબલ સ્પેશ્યલ )

Description

હવેથી તમારી ટેસ્ટ આ મુજબ આવશે.

સોમથી શનિ દરોજજ આવેલ લેકચરના ચાલેલા ટોપિકમાંથી રહેશે

પ્રથમ લેકચર  20 માર્ક અને બિજા લેકચરના 20 માર્ક એમ ટોટલ 40 માર્કની ટેસ્ટ રહેશે

📞  એપ્લિકેશન અને કોર્સ હેલ્પલાઇન નંબર  98 98 87 30 89 

તમારી બેચના વોટસએપ ગુ્રપમાં જોડાવવા માટે તમારું પુરુર નામ અને ભરેલ ફિ ની રિશિપ આ નંબર 98 98 87 30 89 પર વોટસએપ કરી આપવું

  • 👉 પોલીસ ભરતી બોર્ડ દ્બારા નિયત કરેલ અભ્યાસક્રમ મુજબ

  • 👉 આ કોર્સ ફકત પોલીસ કોન્સ્ટેબલ માટે નો જ છે.

  • 👉 ખાસ નોંધ :– એક વાર ફિ ભર્યા બાદ કોઈ પણ સંજોગોમાં પેમેન્ટ રિફંડ મળવા પાત્ર નથી

  • 👉 આ કોર્સ ખરીદતા પહેલા દરેક માહિતી એક વાર વાંચી લેવી 

  • 👉  નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી

  • ⭐⭐ બેચની વિશેષતાઓ ⭐⭐

  • 🏆  ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ

  • 👉 પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ મુજબ ટોપિક વાઈઝ લાઈવ બેચ

  • 👉 ડેઈલી PYQ + MCQ | લેકચર નોટ્સ PDF સ્વરૂપે.

  • 👉 ડેઈલી લેકચર + ટોપિક ટેસ્ટ | સમયાંતરે ડાઉટ સોલ્યુશન   

  • 👉 ગણિત / રિઝનિંગ ડેઈલી પ્રેક્ટીસ પ્રશ્નો

  • 👉 કોર્સ તમે એક જ ફોન નંબર પરથી ખોલી ને જોઈ શકશો.

  • 👉 એક જ ફોન નંબર થી એક જ ફોનમાં લોગીન કરી શકશો.

  • 👉 કોર્સ ખરીદી થયા બાદ તમે અન્ય કોર્સમાં કે અન્ય મોબાઈલ નંબર પર ટ્રાન્સફર કરી શકાશે નહિ

સંઘર્ષ લાઈવ બેચ ( પોલીસ કોન્સ્ટેબલ સ્પેશ્યલ )

Have a coupon?