ખાતાકીય PSI પેપર 1/2 સંપૂર્ણ કોર્સ
કોર્સની વિશેષતા
બંને પેપરોની સંપૂર્ણ તૈયારી
અનુભવી ફેકલ્ટીઝ દ્વારા શૈક્ષણિક કાર્ય
ચેપ્ટરવાઈઝ ઓબ્જેક્ટીવ પ્રશ્નો
પરીક્ષા પદ્ધતિ અનુસાર પ્રેક્ટીસ ટેસ્ટ
જય હિન્દ વિદ્યાર્થી મિત્રો
જો આપને ખાતાકીય PSI નું મટીરીયલ હજી સુધી મળેલ નથી,તો આપ આ નંબર પર 9898873089 વોટસએપ મેસેજમાં પોતાનું સરનામું પુરુ નામ અને પિનકોડ લખી મોકલી આપવું.આપે ભરેલ ફિ પહોંચ પણ મોકલી આપવી.આપને પાંચ દિવસમાં મટીરીયલ મળી જશે.