મેજર, માયનોર અને પોલીસ પ્રોસીઝર બુક, બંધારણ મટીરીયલ કોમ્બો સેટ

Price:₹1,700
Shipping Price:₹0
Total Price:₹1,700
PRICE
₹1,700
Choose Currency:
Description
  • નમસ્કાર વિદ્યાર્થી મિત્રો
  • બુકની ડેમો કોપી પણ તમે જોઈ શકશો
  • બુક ઓર્ડર કરતી વખતે તમારું સંપૂર્ણ સરનામું લખવાનું રહેશે.
  • સમગ્ર ગુજરાતમાં કુરિયર ચાર્જ ફ્રિ
  • તમારું કુરિયર તમારા જિલ્લા અને તાલુકામથક સુધી જ પહોચાડવામાં આવશે કુરિયર સર્વિસ દ્બારા
  • બુક ઓડર કર્યા બાદ પાંચ દિવસમાં તમને બુક તમારા સરનામે બુક મળી જશે.
  • જો તમારું સરનામુ ગામડાનું હોય તો તમારે તાલુકા મથકમાંથી મેળવી લેવાનું રહેશે.
  • તમારી બુક અંહિથી કુરિયર થશે એટલે તમારા વોટસએપ નંબર પર તમારું ટ્રેકિંગ આઈડી નંબર મોકલી આપવામાં આવશે.
  • તમારો વોટસએપ નંબર લખવો ફરજીયાત છે.
  • તમારી બુકનું ટ્રેકિંગ આઈડી મળ્યા બાદ તમે આ લિંક પર કલિક કરી બુક કયા છે તેમનું તમે સ્ટેટસ જાણી શકશો.:-
  • http://www.shreetirupaticourier.net/Frm_DocTrack.aspx?docno=
  • બુક માહિતી માટે :- 7016363772